Posts

રાશન કાર્ડ EKYC માં ટાઊટ અને એજન્ટ પ્રથા,સ્ટાફની અછત, સર્વર ડાઉન જેવી સમસ્યાઓને દૂર કરવા વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.

સુરત વીયર કમ કોઝવેના સ્ટ્રેન્થનીંગ માટે 17.86 કરોડના ખર્ચે બનાવેલ આર.સી.સી. લોન્ચીંગ એપ્રોનનું ધોવાણ...વખતો વખત નાના–મોટા પુર દરમ્યાન વિયર ઓવર—ફલો થઈ પાણીનાં પ્રવાહની શકિતથી થતા "નુકશાનના કાયમી નિવારણ" ભાગ રૂપે બનેલા કામના સળિયા સહિત પોપડા નીકળી ગયા.

સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવનાર મનપાના વેસ્ટ ઝોનની વરવી હકીકત, ઠેર ઠેર કચરાના ઢેર બન્યા ગારબેજ ડમ્પીંગ સાઈટ ..!!!

સુરત મહાનગર પાલિકા સિક્યુરિટી એજન્સી માં પગાર,હાજરી અને કામના સમય(પાળી)માં ચાલતું કોભાંડ!!!

સુરત આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ(કાઇટ ફેસ્ટીવલ)-૨૦૨૩

સુરત મહાનગર પાલિકાના ભાડે ફાળવેલ પ્લોટ પર ભાડુઆત દ્વારા ઠરાવમાં ફાળવેલ ફ્રી પાર્કિગની જગ્યા મેળા માટે ભાડે આપી દેવામાં આવી.

સુરત મનપા દ્વારા સ્વચ્છતા ડ્રાઇવ ઝુંબેશ અંતર્ગત તમામ વિસ્તારો સ્વચ્છતા હેઠળ આવરી લેવાયા.

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનના ડ્રાઈવર અને સફાઈ કામદારોની હડતાળ...ઉગ્ર વિરોધ અને દેખાવો સાથે પત્થરમારો કરવામાં આવ્યો હતો.

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનના ડ્રાઈવર અને સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા.

નવા બનેલા રોડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ બે મહિનામાં રોડ ધોવાયા!!!