સેવન સી ન્યૂઝ
પલસાણા પો.સ્ટે વિસ્તારમાાં સાકી ગામ ખાતેથી ગાાંજાના મોટા જથ્થા સાથે એક ઇસમને
ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી તથા પલસાણા પોલીસ
પલસાણા પો.સ્ટે. વિસ્તારના સાંકી ગામેથી એક ટનથી પણ વધુ માત્રામાં ગાંજો ઝડપી પાડયો.
એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સસ્પેક્ટર શ્રી કે.જે.ધડુક ની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી શાખાના માણસોએ ટીમો પાડી ચોક્કસ દિશા માં વર્ક આઉટ કરતા,બાતમી આધારે મોજે-સાાંકી ગામ,લબ્ધી બંગ્લોઝ કાંમ્પાઉન્ડ, શ્રી રેસીડન્સી,બીજા માળે, ફલેટ
નં.૨૦૪ માાં, તા-પલસાણા,જી-સુરત ખાતેથી એક ઇસમને ગેરકાયર્દેસર રીતે અને વગર પાસ-પરમીટના
માદક પદાર્થ ગાંજાનો મોટા જથ્થા સાથે પકડી પાડેલ છે.
કુલ આશરે રૂપિયા 1.14 કરોડનો મુદ્દામાલ કર્યો સીઝ.
મૂળ ઓરિસ્સા અને હાલ કતારગામ રેલવે પટરી નજીક રહેતા વિકાસ ગૌડાની જગ્યા ઉપરથી જ ધરપકડ....
સાંકી ગામના શ્રી એપાર્ટમેન્ટના એક ફલેટમાંથી મળી આવ્યો છે આ ગાંજાનો જથ્થો.
ઓરિસ્સાથી ગાંજો મોકલનાર અને સુરત ખાતે મંગાવનાર સહિત અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા.
તંત્રી:મુસ્તાક બેગ
મો.9998070084
Good job
ReplyDeleteGood job
ReplyDelete