Posts

સમીરને ન્યાય આપોની માંગ સાથે રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યા.

રાત્રી કરફ્યુ સમયમાં રાત્રે 10 ના બદલે 11 વાગ્યા સુધી કરી 1 કલાકની છૂટ આપવામાં આવી.

સુરત ઉમરા પોલીસને મળી મોટી સફળતા ઉમરા ગામ ચાલતું ડુપ્લિકેટ દારૂનું કારખાનું ઝડપાયું.કેમિકલના ઉપયોગથી બનાવતા હતા ડુપ્લિકેટ ઈંગ્લીશ દારૂ..

ઉમરા પોલીસ ની કામગીરી આવી વિવાદ માં માસ્ક નામે અટક કરેલ સમીર કોમાં માં હાલત ગંભીર માથા માં 6 જેટલા ફ્રેકચર...

સુરત ગ્રામ્ય જીલ્લા એસ.ઓ.જી. પોલીસનું સફળ ઓપરેશન 1142 કિલો ગાંજા સાથે એક ની ધરપકડ ...

about